॥ प्रज्वलितो ज्ञानमयः प्रदीपः ॥
SamyaprashEducation & Charitable Trust
શાસ્ત્રીજી અજયભાઈ ભટ્ટ વ્યાસપીઠ પર, સામે કથા સાંભળતા ભક્તો
શાસ્ત્રીજી અજયભાઈ ભટ્ટ

Samyaprash એ વ્યાસપીઠ અને વિદ્યાનું સંયોજન છે

Bhakti·Vani·Vidya

૧૫૨+ભાગવત કથાઓ
૨૦૦૮થી અવિરત કથા સેવા
૫૯૨+YouTube પર કથા વિડિયો
દેશ–વિદેશકથા યાત્રા
શાસ્ત્રીજી અજયભાઈ ભટ્ટ
ગુરુ–પુત્રની કથા યાત્રા

હું વક્તા નહિ, એક ભાગ્યશાળી પુત્ર છું

જેમને પિતાશ્રી રૂપે ગુરુ મળ્યા અને કરુણામય માતૃશ્રીનો સ્નેહ મળ્યો.

ગુરુ સ્વરૂપ પિતાશ્રીશાસ્ત્રીજી ગુલાબભાઈ ભટ્ટ
કરુણામય માતૃશ્રીજાગૃતિબેન ભટ્ટ

જામજોધપુરની ભાગવત કથા દરમિયાન, સવારના આઠ વાગ્યે, પિતાશ્રીએ ગંભીર સ્વરે કહ્યું:

બેટા, આજે તારે વ્યાસપીઠ પર બેસવું છે.

એ ક્ષણથી જીવનનો માર્ગ નક્કી થયો. ભાગવતજીની સેવા, એ જ સાધના બની ગઈ.
શ્રીમદ્ ભાગવત કથા સેવા

Samyaprash દ્વારા યોજાતી કથાઓ

વ્યાસપીઠ એ દેવત્વ છે. અહીંથી માત્ર શબ્દ નહિ, શ્રદ્ધા બોલે છે.

શ્રીમદ્

ભાગવત સપ્તાહ

ભક્તિનો ઉત્સવ, આત્મશોધની યાત્રા. સાત દિવસમાં ભગવાન શ્રીકૃષ્ણની સંપૂર્ણ લીલાઓ, ભક્ત પ્રહલાદ, ધ્રુવ, અજામેળ અને ગોપીઓની અમર કથાઓ.

શ્રીમદ્

રામાયણ કથા

આદર્શ જીવનનો માર્ગ. પ્રભુ શ્રી રામના ચારિત્ર્યમાંથી સત્ય, ધર્મ અને ત્યાગના પાઠ: આદર્શ પુત્ર, ભાઈ, પતિ અને રાજાનું જીવન.

શ્રીમદ્ ભગવદ્ગીતા

જ્ઞાન યજ્ઞ

કર્મ, જ્ઞાન અને ધ્યાનનું સંતુલન. કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણે અર્જુનને આપેલું અમૃત જ્ઞાન, અને આજના જીવનમાં તેનો ઉપયોગ.

ઉદ્ધવ ગીતા અને

ભક્તિ ચરિત્ર

કરુણાભાવ અને તત્વજ્ઞાન. શ્રીકૃષ્ણ દ્વારા ઉદ્ધવજીને આપેલું જ્ઞાન, ગોપીઓની નિર્મળ ભક્તિ અને વિરહનો અદ્ભુત સંદેશ.

કથા પત્રિકા

આગામી કથા કાર્યક્રમ

FEB212026

શ્રીમદ્ ભાગવત કથા આગામી

21 February – 1 March 2026 સુરત

આપના ગામમાં કથાનું આયોજન કરો

ભાગવત સપ્તાહ, રામાયણ કથા કે ગીતા જ્ઞાન યજ્ઞ માટે તારીખ નક્કી કરવા સંપર્ક કરો.

શ્રીમદ્ ભાગવત કથા પોસ્ટર, અહીમા દરબારગઢ
તાજેતરની કથા: અહીમા દરબારગઢ, ૩૦/૧૦ થી ૦૫/૧૧/૨૦૨૫
Samyaprash Vidhya Gurukul નું પ્રસ્તાવિત સ્કેચ: વિદ્યાભવન અને મંદિર
SAMYAPRASH VIDHYA GURUKUL

અમારું સ્વપ્ન

“સંસ્કારથી સંસ્કૃત સુધી, ભક્તિથી વિદ્યા સુધી.”

એક એવું વિદ્યાપીઠ જ્યાં ધર્મ, જ્ઞાન અને આધુનિકતા એક સાથે વિકસે.

હાલે તૈયારી ચાલી રહી છેસ્થાન અને પાઠ્યક્રમની રચના પૂર્ણ થવાની પ્રક્રિયામાં છે. ટૂંક સમયમાં શિલાન્યાસ કાર્યક્રમ યોજાશે.
અખબારોમાં કથા

સમાચાર અને સન્માન

ફોટા પર ક્લિક કરવાથી મોટા જોઈ શકાશે.

મુખ્યમંત્રીશ્રીનો શુભેચ્છા પત્રશ્રી ભૂપેન્દ્ર પટેલ, જામનગર ભાગવત સપ્તાહ, ૨૧/૧૦/૨૦૨૨
દિવ્ય ભાસ્કર, જામનગરલાખાબાવળમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ, ૧૪/૧૧/૨૦૨૨
રાજકોટ આવૃત્તિકુનડ ગામે કુંડલિયા હનુમાનજી મંદિરે ભાગવત સપ્તાહ, ૦૭/૦૫/૨૦૨૩
વિશેષ લેખ“રામ કથા...? કે રાષ્ટ્ર કથા...?”

એક ઈંટ આપની, એક મંદિર જ્ઞાનનું.

Samyaprash Sanskrit Vidhyapith અને ભાગવત સેવા માટે આપનું યોગદાન અમારા માટે અમૂલ્ય છે.

UPI QR કોડ, Samyaprash ટ્રસ્ટ

કોઈપણ UPI એપથી સ્કેન કરો

કથા આયોજન માટે પૂછપરછ

આપના ગામ કે શહેરમાં કથાનું આયોજન કરવું છે? ફોર્મ ભરો અથવા સીધો સંપર્ક કરો. ટ્રસ્ટ તરફથી આપને જલ્દી જવાબ મળશે.

ફોન+91 88490 51847 WhatsApp+91 88490 51847 Emailsamyaprashtrust@gmail.com
કાર્યાલય206, Arihant, Virani Chowk, Tagore Road, Rajkot

પૂછપરછ ફોર્મ

* વાળી વિગતો જરૂરી છે. "મોકલો" દબાવતા WhatsApp ખુલશે, ત્યાં Send દબાવો.

અથવા ફોન કરો: +91 88490 51847

WhatsApp ખુલી ગયું હશે. ત્યાં Send દબાવશો એટલે આપની પૂછપરછ ટ્રસ્ટ સુધી પહોંચી જશે.

પરમાત્માને પ્રાર્થના છે કે જન્મોજન્મ બ્રાહ્મણ દેહ આપે,
અને જન્મોજન્મ ભાગવતજીની સેવા કરાવે.